________________
* વિભાગ પહેલે–ચોવીશી સગ્રહ. ૧૩૧ ધૂમ્ર આંસુ ભરિયાં નયણાં. શ્યાં કહું વાણાં રે, વાહો મારે મેજી મનડા કેરો, સુણ સયણ રે. -
| નેમ વિણ ના ભજુ નાથ અનેરે. ૧ પિઉડે પ્રેમ નજર નવિ પ્રેરી, સુખભર સુરત રતિ નવિ ખેલી; વાહે મારે ભવનમાં મેહલી, પરણ્યા પહેલી રે. વાર હોવાહે મુખકંસારના ઘા,વાહે મારે હાથે વાલો નવિ ઝાલે; નિપુણ થઈને નેહ ન પા, શું રથ વા રે, વા૦૩ હાંરે વાલ્હા નાથ વિહણ રહેતાં, કુલવટ સતયપણું શિર વહેતાં; હારે વાલ્ડા નિત લંભા સહેતાં, હવે નથી કહેતાં રે, વા૦૪ વાલ્ડો મારે શિવરમણને કામી, અલસર આતમવિશરામી; ન કરૂં ખામી સેવા પામી, અંતરજામી રે. વા૦૫ ઈમ ચિતવતી રાજુલ બાલા, પ્રભુજી પામ્યા જ્ઞાન વિશાલા; સહસાવન સંયમ પિઉ હાથે, વિચરી સાથે રે. વા૦૬ પંચાવન દિન આપ કમાણે, પ્રભુ આપ જાણું પટરાણું દંપતી દેય મુગતિપદ પાવે, ખાયક ભાવે રે. વા. ૭ લોકોત્તર પ્રભુ પ્રેમ તે પાલે, દુગ ઉપગે વસ્તુ નિહાલે, જગત ઉપાધિ ભાવને ટાલે સૌખ્ય વિશાલે રે. વા૦૮ જસ સુખ અંશ જગત નવિ માવે ગીશ્વર પણ જેહને ધ્યાવે, શ્રી શુભવીર પ્રભુ ગુણ ગાવે, ઉલ્લસિત ભાવે રે. વા૯
મત જા મત જા મત જાઓ રાજ, નણદીર વીરા પિયુજી મત જાઓ રાજ. તનર ખાવન મનરા મેલાપન, વિન મેલા નવિ તજે, તજી કરી પ્રીત પતિ સતી નારી, અવર મેલાવા કિમ ભજે. મત- ૧