________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૨૫
તન્મય તે રીતે હે કે, અંતર તજી અલગ; પૂરણ પ્રભુ સાથે છે કે, મન માહો વગે. ૩ ફૂલે જેમ પરિમલ છે કેતલમાં તેલ જિત્યે મુજ મનડા માંહે હો કે, તે પ્રભુ તેમ વસ્યો. ૪ કેડી ગમે કઈ છે કે, ત ર જે જે 2 ટકી, બે દીલ નવિ થાઉં તો કે, તો પણ તુમ થકી. ૫ તું મુજ સ્વામી હો કે, છે અંત ૨ જામી; મુજ ખમજે ખામી હો કે, ક હું છું શી ૨ના મી. ૬ ઉદયરતનની હો કે, એહવી અરજ સુણી; પ્રભુ મિલિયા પિતે હો કે, મન ધરી મહેર ઘણી. ૭
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
૧
(દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ-એ દેશી.) મુનિ સુવ્રત હો પ્રભુ મુનિ સુત્રત મહારાજ, સુણજે હો પ્રભુ સુણજે સેવકની કથા; ભવમાં હો પ્રભુ ભવમાં ભમીયે હું જેહ, તુમને હો પ્રભુ તમને તે કહું છું કથાજી. નરકે હો પ્રભુ નરકે નોધારે દીન, વસીય હો પ્રભુ વસીયો તુમ આણુ વિનાજી; દીઠાં હો પ્રભુ દીઠાં દુ:ખ અનંત, વેઠી હો પ્રભુ વેઠી નાનાવિધ વેદનાજી તિમ વલી હો પ્રભુ તિમ વલી તિર્યંચ માંહી, જાલીમ હો પ્રભુ જાલીમ પીડા જે સહજી; તુંહી જ હો પ્રભુ તુંહી જ જાણે તેહ, કહેતાં હે પ્રભુ કહેતાં પાર પામું નહિ