________________
૧૨૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સહ.
નરની હો પ્રભુ નરની જાતિમાં જેહ, આપદા હો પ્રભુ આપદા કેમ જાયે કથીજી; તુજ વિણ હો પ્રભુ તુજ વિણ જાણુણહાર, તેહને હો પ્રભુ તેહને ત્રિભુવન કે નથી દેવની હો પ્રભુ દેવની ગતિ દુ:ખ દીઠ, તે પણ હો પ્રભુ તે પણ સમ્યક્ તું લહેજી; હે જે હો પ્રભુ જે તુમ શું નેહ ભવ હો પ્રભુ ભભવ ઉદય રતન કહેજી. ૫ (૨૧) શ્રી નેમિનાથ જિન સ્તવને.
(૧), (સિદ્ધ ભજો ભગવંત, પ્રાણી પૂર્ણાનંદીએ દેશી.) દિલભર દરશન પાઉં રે, પ્રભુજીકી જ્યોત બની હે;
શ્રી નમિનાથ વદનકી શોભા, આભા કિણમેં ન પાઉં. પ્રભુજી૦૧ શીતલ વાણું અંગ શીતલ હે, શીતલ દરિસણ ચાહું પ્રભુજી ૨ પ્રભુમુખ નિરખત રહિણી વલ્લભ, શીતલ ચંદ ઠરાઉં. પ્રભુજી ૩, ચરણ ધરંતે શીતલ પંકજ, કવ્યસે ભાવ બનાઉં. પ્રભુજી ૪ સમક્તિ સુંદર મંદિર ઘટમેં, પ્રભુગુણ ઘંટ બજાઉં. પ્રભુજી ૫ શ્રી શુભવીર કહે સુણ સુંદરી, કેવલ બાલ જગાઉં. પ્રભુજી ૬
(૨) (શ્રી સ્યુલિભદ્ર મુનિગણમાં શિરાજે–એ દેશી) વપ્રાનંદન ચંદન શીતલ વાણી રે,
ગાવે રે મલી આ સહીયરે ચેવટે રે, પરમાતમ ગુણ ગાતાં મારી સહીયરે રે,
ભવભવનાં સંચિત તે પાપ પર મિટે . ૧