________________
૧૨. શ્રી હિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. ઉદ્યમ વિણ સુખ ભોગવે, અરિ, તિમ ઉપગ અનંત ગુણો મન વચન કાય જોડણવિના, અરિ અકરણ વીર્ય ભદંત. ગુણ- ૬ અચિરાસુત અચરિજ વડું, અરિ મન વિણ મેંન કહાય; ગુણ ખિમાવિજય જિન વયણુડાં અરિ શ્રદ્ધામાંહી ઠરાય. ગુણ- ૭
(નારે પ્રભુ! નહિ માનું –એ દેશી) શાંતિકુમાર સોહામણું રે, હુલાવે અચિરામાયરે, માહેર નાનડીયે. તુજ આગે ઈંઢો નમે રે, ઈદ્વાણ પ્રણમે પાયરે. મારા હુમાન છપ્પન દિશિકુમરી મલીરે, નવરાવી તુજ સાથરે; બાંધી સર્વ શુભૌષધિ રે, રક્ષા પિટલી હાથ મા ભાર કુલધ્વજ કુલચૂડામણિ રે, અમ કુલકાનન મેહરે, તુજ ઇંડા પીડા પડે છે, ખારા સમુદ્રને છેહરે. માટે હું માત્ર ૩ આવી બેસે ગોદમાં રે, ભીડું હૃદય મઝાર; રમઝમ કરતો ઘુઘરે રે, આ ત્યે મુજ પ્રાણ આધારરે. મા હુ ભાવ લો લાડકડા સુખડી રે, સાકર દ્રાખ બદામ રે; મરૂકડલે કરી મોહને રે, રૂપે જ કામ છે. માત્ર હુભાગ ૫ મુખ સુષમા જિમ ચંદ્રમાંરે, જીભ અમીરસ નાલરે; આંખડી અંબુજ પાંખડી રે, વાંકડી ભમુહ વિચારે માત્ર ભાવ દંતપંતિ હીરા તતિ રે, અધર પ્રવાસી રંગ રે, વદન કનક કજ શેભા વિચે રે, માનું જડીયાં નંગરે. માટે હુભા- ૭ ખમા ખમા તુજ ઉપરે રે, હું વારી વાર હજાર રે; સુરગિરિ જીવન જીવજો રે, વધજે તુજ પરિવારરે. મારા હુમા ૮ તુજ પગલે કુરૂદેશમાં રે, વરતી જીવાઅમારી રે; જગજીવન જિની તાહરારે, ગુણ ગાયે સુરનારી છે. માત્ર હુમા ૯