________________
વિભાગ બીજે–પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૧૯
પંચમ જ્ઞાને જગદવેલકી, વીતરાગ રહેંદા. મેં૦ ૬ જીવ અજીવની રચના દેખત, વસ્તુસ્વભાવ કહેંદા. મેં૦ ૭ સકલ સુરાસુર નાર વિદ્યાધર, મુનિ જિન પાય નમંદા. મેં ૮
(રાગ-બિહાગ) દેખત નયન સુહાય પ્રભુજી, દેખત નયન સુહાય; અજબ મૂરતિ અચિરાકે નંદન, ચંદન ચરચિત કાય. પ્રભુજી-૧ કંચન કાંતિ પરાજિત સુરગિરિ, દીઠે ના દાય. પ્રભુજી-૨ પંચમ ચકી સેલસમે જિન, ટાળે સેળ કષાય. પ્રભુજી૦૩ સેળ શણગાર સજી સુરરામા, રાસ રમે ચિત્ત લાય. પ્રભુજી૦૪ ખિમાવિજય જિનચરણની સેવા, કરતાં પાપ પલાય. પ્રભુજી૦૫
(૩) (નિરખે નેમિનિણંદને, અરિહંતાજી–એ દેશી.) શાંતિજિનેસર સેળમા, અરિહંતાજી,સમતા અમૃતકૂપ, ગુણવંતા; ચકી પણ ભવચકથી, અરિ અલગે ચકી રૂપ. ગુણ ૧ બારમે ગુણઠાણે ચઢી, અરિ કેવલી કેવલનાર; ગુણ. શુકલધ્યાન ચોરી વચ્ચે, અરિ પરણું પણ બ્રહ્મચાર. ગુણ૦ ૨ રાગ વિના જન રીઝવે, અરિ દ્વેષ વિના હણે કર્મ, ગુણ વિણ તૃષ્ણાએ સાધત, અરિ સિદ્ધ અનંતુ શર્મ. ગુણ૦ ૩ સમવસરણ લીલા ધરે, અરિ૦ રતિવિનુ સંવરલીનગુણ અવિરતિવિના પર પરિણતિ,અરિ૦ વારે આતમ પીન. ગુણ- ૪ માન વિના જગમાન છો, અરિ૦ ભય વિણ ઘટમાં વાસ, ગુણ દાન વિના દાતાર છે, અરિ૦ લાભ સકલવિણ આશ.ગુણ- ૫