________________
૧૧૮
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ
(૨)
(હમ મગન ભયે પ્રભુ ધ્યાનમે—એ દેશી. )
હમ ઇશ્કી જિન ગુણ ગાન કે, પુદ્ગલરૂચિક્ષુ વિરમી રસીલે, અનુભવ અમૃતપાન કે. હુમ૦ ૧ કંઇ ઇશ્કી વિનતા મમતા કે, કેઇ ઇશ્કી ધન ધાન્ય કે; હમ તા લાયક સમતા નાયક, પ્રભુ ગુણ અનંત ખાન કે. હુમ॰ કેઇક રાગી હૈ નિજ તન કે, કંઇ અશનાર્દિક ખાન કે; કેઇ ચિંતામણી સુરતરૂ ચાહે, કેઇ પારસ પાહાન કે. હુમ॰ ૩ ચિદાનંદઘન પરમ અરૂપી, અવિનાશી અજલા ન કે હમ લયલીન પીન હૈ અનિશ, તત્ત્વ રસિકે તાન કે, હુમ૦ ૪ ધરમનાથ પ્રભુ ધર્મ ધુર્ધર, કેવલજ્ઞાન નિધાન કે; ચરણુશરણુ તે જગતશરણુ હું, પરમાતમ જગપાન કે. હુમ૦ ૫ ભીતિ ગઇ પ્રગટી સખ સંપત્તિ, અભિલાષી જિન આણુ કે; દેવચ'દ્ર પ્રભુ નાથ કીચે અળ, તારણુતરણ પિછાન કે. હુમ૦ ૬
કાવ્ય
સા.
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવના. ( ૧ ) મે તા પરવારી હો રે મુદ્દિા, અચિરાન ́દન શાંતિજિષ્ણુદા, જનપદ રાગ શમ’દા. મેં ૧ જે અસિત તેરશ દિન જન્મ્યા, સુરપતિ આય છુણું. મેં ર રૂપ અનુત્તર સુરથી અધિકપણે, વિષયી ભાવ તજ દા. મેં ૩ પર પરિણતિ સવિ દૂર નિવારી, પૂરણ પરમાન દા. મેં ૪ પરમ શુદ્ધ પારિામિક ભાવે, આતમ લીલ રમદા. મેં પ્