________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
નેન ન ચાહે ઓરકું, લગન જોર લગી હે; જીહા ઓર જ નહિ, ભ્રાંતિ દૂર ભગી છે. અ૩ પંચ વિષય સુખ પાસે, દુનિયાકા દિલાસા, જીવ અબ જાને ઝહેરશ્ય, નહિ એરકી આશા. અ. ૪ આખર આપ સમા કરે, સેવક કે સાંઈ; ઉદય વદે સબ છોકરકે, મિલું ઉનસે ધાઈ. અ૦ ૫ (૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવને,
(૧) (ાહેબ બાહુ જિનેસર વિનવું—એ દેશી.) સાહિબ ધરમ જિણંદશું પ્રીતડી, બની જેમ રંગ મજીઠ હો, , વિકસિત નયન વદન મુદા, ચકવા ચંદ્રને દીઠ હો. સાધન , મધુકર મન જિમ માલતી, ચાતક ચિત્તમાં મેહ હો;
સતીય સદા ચહે કંતને,તિમ તુમ શું મુજ નેહ હો. સાધ૦ ૨ ખીર નીર પરે રહો સદા, કામીને મન કામ હો; ધેનુ મન જિમ વાછરું, સૂમને વ્હાલા દામ હો. સાધ૩ ચિત્રીશ અતિશય રાજતા, ગાજતા ગુણ પાંત્રીશ હો;
દેષ અઢારે દૂર કર્યા, પૂરે સયલ જગીશ હો. સાધo 8 , રત્નપુરીને રાજીઓ, ભાનુ નૃપતિ કુલ ચંદ હો, , સુવ્રતા ઉર સર હંસલો, સેવે સુરનરવૃંદ હી. સાધવ ૫ છે મનમેહન મૂરતિ ભલી, તેજે ઝલમલ ભાણ હો; છે વદન શરદ શશિ શેભતું, કેઈ ન લોપે આણુ હો. સાધક , અહનિશ ધ્યાન ધરું સદા, તું મન મા દેવ હો, - ખેમવર્ધનની વિનતિ, અવિહડ દેજે સેવ હ. સાધ૦ ૭