________________
વિભાગ પહેલે–ચોવીશી સંગ્રહ
માત જયા વસુપૂજ્ય પિતા, નંદન ચંદન વાસ; લ૦ સિત્તેર ધનુ તનુ માન પ્રભુકો, જન્મ શતતારા કુંભ રાશ. ૨૦ ૨ લંછન ગત લંછન વર મહિષ, દીક્ષા એક ઉપવાસ લ૦ ષટપદ વૃત્તિ ષટ શત સાથે, ચંપાપુરી કેવલનાણ વિલાસ. રં ૩ અપુનરાવૃત્તેિ અમૃત વહૂકે, તિલક કર્યો એ ભાલ લ૦. માનું સ્વયંવર સમવસરણમે, વિસ્તારી વિવાહ દેવ રસાલ. રં૦ ૪ ઝાણુતર લગનાંતર કાલે, છેક ફલેક અનેક; લવ ગામ ગામ વિચર્યા ઓચ્છવલેં, અતિશય ભૂષણ અતિરેક. ૨૦ ૫ આષાઢ ચઉદશ ઉજજલ લગને, ઝા શિવહૂ હાથ; લ’ સાદિ અનંત પદે ઘરવાસે, સુખમેં વસિયા નિરંજન નાથ. ૨૦ ૬ દુગ ઉપગી તાલ બજાવત, હરી અખંડ ખેલાત, લર મગન સદા સુખ લહેરમાં સ્વામી શુભવીરોમેનિત રોહિણી તા.૨૭
(૨)
(એ તીરથ તારૂ–એ દેશી.) વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, મેં તો પુત્યે સેવા પામી રે;
શિવપુરના વાસી. મુજ મનમંદિર અંતરજામી, આવી વસે શિવગામી રે શિવ૦૧ અહોનિશ સાહિબ આણ પાછું, કર્મરિપુ મદ ગાળું રે શિવ વિષય કષાય કંટક સવિ ટાળું, શુચિતા ઘર અજુઆલું રે. શિવ૦ ૨ ઉપશમ રસ છંટકાવ કરાવું, મૈત્રી પટકુલ બિછાઉં રે, શિવ ભગતિ નીકે તકીયે બનાઉં, સમક્તિ મોતી બંધાઉં રે. શિવ૦ ૩ આગમ તત્ત્વ ચંદરવા બાંધું, બુદ્ધિ દેરી તિહાં સાંધું રે, શિવર બધિબીજ પ્રભુથી મુજ લાગ્યું, ચરણ કરણ ગુણ વાળું રે. શિવ૦ ૪