________________
૧૧૨
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ,
મેહ રાજાએ મેલીયા, આપ મનવા આણ રે; યુવતી રૂપે મહા જાલમી, પાયક પરમ સુજાણ રે. શ્રી. ૨ ખું છું અમે સહુ તેહનું, કેઈ ન ખડે કાર રે; સુરપતિ નરપતિ સહનરે, આ તસ અધિકારો છે. શ્રીટ ૩ કહ્યું ન થાયે કેહનું, હરિણાક્ષી કરે સે હાય રે, ત્રણ ભુવનમાં તેહનું, કથન ન લેપે કોય ૨. શ્રી ૪ પરે પરે તેણે પરાભવી, દેવ ર્યા સહુ દાસે રે; હરિહર બ્રહ્મ સારીખા, પલક ન છોડે પાસે છે. શ્રી ૫ દેવ ગુરૂ ધર્મ હવે, ગાયું તેનું ગાય રે; રાજી એહને રાખવા, અનેક કરે તે ઉપાય છે. શ્રી. ૬ ચોસઠ સહસ ચકી કેડે, ઇંદ્ર કેડે કહી આઠ રે; એક બે ચાર અનેકને, અનેક કરે તે ઠાઠ રે. શ્રી ૭ આણજ તેહની ઉત્થાપવા, એકજ તું અરિહંતે રે, સમરથ આ સંસારમાં, ભેટ્યો મેં ભગવંતો છે. શ્રી. ૮ માન મેડીને મેહનું. હેજે રાજ હજુર રે; ઉદય કહે હું આવીયે, આપ બેધિ સનર . શ્રી ૯ (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવને.
(૧) (મોહ મહિપતિ મહેલમેં બે–એ દેશી.) ચંપા બાગની ચંપા વાસસી, ચંપા તરૂ વિસરામ; લલના દુરિત કંપા છે પુરી ચંપા, નાથજી વાસુપૂજ્ય નામ
રંગીલે રાતે વાન છે હા, અહે મેરે લલના રાતે વાને, જીત્યા છે રંગ. રંગીલે૧