________________
વિભાગ ખીજો–પ્રકીષ્ણુ સ્તવન સંગ્રહ.
પણ મલવે વિરહ દઝાવે, અણુમલવે ચિત્ત મુંઝાવે; તિહાં કે!ઇ ઉપાય બતાવે.
હા દેવ—દેવ૦ ૧૦
શિવ લેશ' દુ:ખ દાય નાંખી, સુવિધિજિન ચિત્તમાં રાખી; શુભવીર વચન રસ શાખી.
૧૧૧
હા દેવ-દેવ૦ ૧૧
૧૦) શ્રી શીતલનાથ જિન સ્તવન.
(૧૦)
(૧)
(મારે દીવાલી થઇ
આજ—એ દેશી. ) મુજ મનડામાં તું વચ્ચેા રે, જયું પુષ્પામાં વાસ રે; અળગા ન રહે એક ઘડી રે, સાંભ રેસા સા સા સ. તુમશુ રગ લાગ્યા, રંગ લાગ્યો સાતે ધાત. તુ॰ રંગ લાગ્યો શ્રી જિનરાજ, તુ॰ રંગ લાગ્યા ત્રિભુવન નાથ. તુ॰ ૧ શીતલ સ્વામી જે દિને રે, ક્રીડા તુજ દેદાર રે; તે દિનથી મન માહરૂં, પ્રભુ લાગ્યું તાહરી લાર. તુ॰ ૨ મધુકર ચાહે માલતી હૈ, ચાહે ચંદ ચકાર રે; તિમ મુજ મનને તાહરી, લાગી લગન અતિજાર. તુ॰ ૩ ભરે સાવર ઉલટેરે, નદીયાં નીર ન માય; તા પણ જાચે મેઘકું કે, જેમ ચાતક જગમાંય તુ॰ ૪ તેમ જગમાંહિ તુમ વિના રે, મુજ મન નાવે કાયરે; ઉદય વઢે પદ સેવના રે, પ્રભુ દીજે સનમુખ હાય. તુ॰ પ
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન,
( ૧ )
ખ્યાતા થકા—એ દેશી )
( અરિહંત પદ
શ્રી શ્રેયાંસ સાહિબ સુણા, હું અરજ કરૂં છું જેહા ૨, માન ગાલે જે મેાહનું, તુજ વિષ્ણુ નવિ દીઠી તેડો રે. શ્રી ૧