________________
૧૧.
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
ચિત્ત ચાહે તુજા-ચાકરી, રૂ૫ ચાહે નયના મન તલસે તુમ મિલનકું, શ્રવણ ચહે વયણ. સુ. ૪ મુનિજને જાકે નામસેં, આનંદપદ પાવે; ઉદય સદા સુખ હેત હે, પ્રભુ નામ પ્રભાવે. સુ૫
(વિમલા ચલ વિમલા પ્રાણી–એ દેશી) ગુણવંત સલુણા સ્વામી, પરમાતમ આતિમ રામી; જડ ઇંદ્ર ભાગ વિરામી. હે દેવ-દેવમાં દેવ નગીનો ૧ રામા સુત પર્હુત દેવા, કરતા પ્રભુ ચરણની સેવા અમરાભિધ સફલ કરવા,
હે દેવ—દેવ૦ ૨ પ્રભુ બ્રહ્મા વિષ્ણુ કહાવે, જિન શંકર નામ ધરાવેં; જોગીશ્વર ગુણચિત ધ્યા.
હે દેવ–દેવડ ૩ મુજને સમરણની ઈહા. જીહાં ગુણસ્તુતિ ધન દોહા નિરંજન નાથ નિરીહા.
હે દેવ-દેવ૦ ૪ તે કહુવિધ સાંઈ સમરીએ એક પખે નેહ ન ધરીએ; કિમ પ્રીત પરાણે કરીએ.
હે દેવ—-દેવ. ૫ એક પખે નેહ જે ધરતા, કેકી ઘન ટહુકા કરતા; વન કેતકી ભમર સમરતા.
હો દેવ–દેવ૬ એ પ્રીતની રીત તે ખેટી, બેહ જણ મન મલતી કોટી; તે પ્રેમની વાત છે મોટી.
હે દેવ–દેવ ૭ જગ સ્વારથિયા સંસારી, દેઈ પ્રીતેં પણ ધન હારી; વિતરાગની વાત તો ન્યારી.
હે દેવ- દેવ ૮ તિણે પ્રીત પરાણે કરશું ભગતે ખેંચીને મલશું; જિમ લેહચમક તિમ હલશું.
હે દેવ-દેવ, ૯