________________
વિભાગ બીજો પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧૦૯
ત્રણ ભુવનનું તિમિરનિવારવા રે, અદ્ભુત જેહને ઉદ્યોત; . . ચંદ્ર લંછન મિસે સેવે તેને રે, જાણી જિનની ઝગમગત.ચં૦૪ અષ્ટમ જિનવર આઠકમતરે, પલકમાં છેડા પાસ; નિત્ય ઉદય ગુણે કરીનિરમલો રે, અવિચલ જેનો ઉજાસ. ચં. ૫
(૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવને.
(તે દિન કયારે આવશે–એ દેશી.) રે મન પિપટ! ખેલીયે, જિનશાસન બાગે, કામિની નયન કબાન કી, જિહાં ચિટ ન લાગે. રે મન૧ મહ ચીડી ઘાતક ફરે, મિથ્યાવાસન ગહને; કેપ સિંચાણો કર ગ્રહે, તું તો નાહિ પિછાને. રે મન ૨ માન છડી મોટી લીયે લેહક પલ લંગાવે; તુજને પકડી બાપડા, માયા જાલમેં લાવે. રે મન ૩ આણુવ્રત મહાવ્રત વરતરૂ, બાર ભાવના વેલિ, પંચા ચા૨ સુ કુ લ ડાં, સમ સુખ ફલ કેલિ. રે મન, ૪ ધર્મ શુકલ દેઉ પાંખમેં, ઉડી નિજ ઘર બેસે; રામાનંદન નિત જપ, જિનવર જગદીશ. રે મન ૫
(મેરે સાહિબા તુમહી હે – એ દેશી.) સુવિધિ જિણુંદ મેરે મન વચ્ચે, જેસે ચંદ ચકોરા; જેમ ભ્રમરશું કેતકી, જેસે મેઘને મેરા. સુ. ૧ એસે પ્રભુને આશકી, જિમ કમલ પતંગ; ચરણે ચિત્ત લાગી રહ્યો, મૃગ રાગ તરંગ. સુ. ૨ ત્રિવિધ તન મન વચનમેં, સેવક તેરા તિન જગતમાં તુમ બિના, ટારે કેણુ ભાવ ફેરા, ૦ ૩.