________________
૧૦૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંe. (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવને
થિ !
(રાગ-આશાવરી, મનમાં આવજેરે નાથ–એ દેશી.) મુજ ઘટ આવજો રે નાથ! કરુણા કટાક્ષે જોઈને, દાસને કરજે સનાથ. મુ. ૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, તુજ વાસ વિષમે દૂર; મળવા મન એલજે ઘણો, કિમ આવીયે હજુર. મુ. ૨ વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ, તે મારગે જગનાથ. મુ૩ તું તે નીરાગી છે પ્રભુ, પણ વાલ મુજ જેર; એક પછી એ પ્રીતડી, જિમ ચંદ્રમાને ચકર. મુ૪ તુમ સાથે જે પ્રીતડી, અતિવિષમ ખાંડાધાર; પણ તેહના આદરથકી, તસ ફળ તણે નહિ પાર. મુ. ૫ અમે ભક્તિ ગે આણશું, મન મંદિરે તુમ આજ; વાચક વિમળના રમશું, ઘણું રીઝશે મહારાજ, મુ. ૬
(૨) (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી.) ચંદ્રપ્રભની કરતાં ચાકરી રે, ચાકર ઠાકર હોય; સેવકને કરે આપ સમેવડે રે, સાહિબ સેવુંરે સોય. ચં. ૧ ધ્યાતા ધ્યેયપણું જ્યારે ઘરે રે, પ્રભુને વધે તેમ પ્રતાપ; આપ સરીખા આખર તે કરે છે, જે ત્રિભુવનને હરે તાપ. ચં૦ ૨ સેળ કલાકેશશિર શોભતે રે, પામી પુનમ કેરી રાત, ક્ષેત્ર સંખ્યા તે અજુઆલું કરે છે, વિશ્વ જાણે છે એ વાત. ચં૦ ૩.