________________
૧૦૭
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવને સંપ્રહ. પ્રહ સંમતિ સુખડી ચાખી, હું લાલચી રે લોલ,
હાવિરચું નહિ ક્ષણ માત્ર, કેવલ કમલા રૂચિ રે લોલ. ૧૦ પ્રહ આપ્યા વિણ શિવરાજ, કહો કેમ છૂટશે રે લેલ; હાઇ ખિમાવિજયજિનવિજય, મને રથ પૂરશે રે લોલ. ૧૧
' (૨) (પ્રભુ તુંહિ હિ તેહિ તૃહિ, તુહિ ધરતા ધ્યાન –એ દેશી.) શ્રી સુપાસ જિણું તાહરૂં, અકલ રૂપ જણાય રે; રૂપાતીત સ્વરૂપવંતે, ગુણાતીત ગણાય રે,
યંહિ કયુંહિ કયુંહિ કયુંહિ, તા૨ના રે તું હિ રે. ૧ તારના તંહિ કિમ પ્રભુ, હદયમાં ધરી લોક રે, ભવ સમુદ્રમાં તુજ તારે, એ તુજ અભિધા કરે. કયું- ૨ નીરમાં દતિ દેખી તરત, જાણયું મેં વામ રે, તે અનિલ અનુભાવ જેમતેમ, ભવિક તાહરે નામરે, યંહિ યુહિ યુતિ યુહિ, તારના રે તેહિ રે. કયું. ૩ જેહ તનમાં ધ્યાન દયાયે, તાહરૂં તસ નાશ રે; થાય તનુને તેહ કિમ પ્રભુ, એહ અચરજ ખાસ રે. કયું૪ વિગ્રહનો ઉપશમ કરે તે, મધ્ય વરનો હોય રે, તિમ પ્રભુ તમે મધ્ય વરતી, કલહ તનુ શમ જેય રે. કયું. ૫ તુમ પ્રમાણ અલ્પ દીસે, તે ધરી હદિ ભવ્ય રે; ભાર વિનું જિમ સીધ્ર તરીકે એહ અચરજ નવ્ય રે કર્યું. દ મહાપુરૂષ તણે જે મહિમા, ચિતત્યો નવિ જાય રે, ધ્યાન ઉત્તમ જિનરાજ કેરે, પદ્યવિજય તિણે ધ્યાયરે કર્યું. ૭