________________
શ્રી જિનૈન્દ્ર સ્તવનાદિ કાવ્ય સદાન
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવના. (૧) ( બંધ સમય ચિત્ત ચેતીયે—એ દેશી. )
દિલરજન જિનરાજજી, સુમતિનાથ જગસ્વામી; સલૂણા॰ જગતારક જગહિતકરૂ, ભવિજન મન વિસરામી. સલૂણા૰૧ મુજ ચિત્ત લાગ્યું તુમ થકી, કિમ રહેા ન્યારા દેવ; સ સમરથ જાણીને સહિમા, કીજીયે પદકજ સેવ. સ॰ મુ॰૨ દાયક નામ ધરાવીને, વળી ધરા કૃપણુતા દેષ; સ૦ ન વધે જગ જશ ઇમ કર્યા, તિણે પ્રભુ દીજે સતાષ. સ॰ મુ૦૩ કરૂણાસાગર દીજીયે, રત્નત્રયી અભિરામ; સ૦ લલચાવીને આપતાં, જલદ હુઆ જૂ શ્યામ. સ॰ મુ૦૪ તાર્યા તુમે કેઇ જીવને, અપરાધી સુખી કીધ; સ૦ શિવસુખ આપ્યું. ભક્તને, તેણે તમને શું દીધ. સ॰ મુ૦ ૫ એકથી દૂર રહેા વિભુ, એકને ઢીએ સુખસાજ; સ ઇમ કરતાં તારકપણું, ન રહે ગરીબનિવાજ. સમુ૦ ૬ સે વાતે એક વાતડી, સુણો
ત્રિભુવનનાથ; સ અમૃત પદ ટ્વેઇ રંગને, તારો ઝાલી હાથ. સ॰ મુ૦૭
૧૦૪
( ૨ )
(તુ તે પાક પદ મન ધર હૈ। – એ દેશી. )
સાચા દેવ ભજન મન કર હા, હા સલુણી સહિયાં શિવ ગવા વર જિનવર હા, હોરી ખેલઇયાં માર્કનૢ વનકી કુંજ યુગલમે, લમે... રસ કેકિલ વર હો; હા॰ એહ વસંત તેા વિરહ જગાવે, લેાક ગાવે દેવ હરિહર હો. હો॰ ૧
2