________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ -
૧૦૫
સોય વસંત કમાવી ખેલે, વિષ ભારત અમૃત જર હો, હો સંત પ્રસંત વસંત ખેલાઉં, કેચુઆ અનુભવ રંગ ધર હો. હોટ ૨ અબીર ગુલાલ સે રાગ ઉડાના, કાંસ તાલા ભાવના રસ હો હો. જિનગુણરાગ ફાગ મુખ ગાના, તંતી તાના ધ્યાન લહર હો. હોટ ૩ * ગુણ સંવેગ મૃદંગ બજાઉં, આનંદિત ચિત્તરસ ઝરે હો; હો. સમતા સંગ સો ગંગ પ્રવાહ, તિહાં નહી મનમલ હર હો. હો. ૪ સુમતિનાથ પ્રભુ પંચમ જિનવર,પૂજનનિચિત્ત હિતકર હો હો... કેતકી જાય ગુલાબ ચંપલી, સહુ પહેલી પૂજે સુખકર હો. હોટ ૫ ચાર પાંચ સાત આઠ નિવારી, એક દે તીન તેવીસ દૂર હી હો. તેરમું ત્રાસી સત્તર વાસી, વીસ નાસી દૂર પન્નર હો. હો. ૬ ચુંની ચુંની કલિયા ફૂલકી માલા, ઠવી કંઠે ભદધિ તર હો હો. સાંઇશું હો હોરી ખેલત પાવે, શુભવીર ચિદાનંદ ઘર હો. હો. ૭ (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન.
(૧) (મેરે સાહિબ તુમહી હે–એ દેશી.) સકલ મંગલ પદ સદન જે, પદ્મપ્રભ જિન પૂજા; ત્રિભુવન પતિ તુજને તજી, દિલ કુણ કરે છૂજા. સ. ૧ આજ્ઞા એક પ્રભુત, સવિ કામના સાધે; બીજું શું ગાંઠે બાંધીયે, ચિંતામણિ લાધે. સ૨ આણ જે એહની ઉત્થાપશે, માનવ મતિહીના; તે ઉંચા કેમ આવશે, દુ:ખ દેખશે દીના. સ. ૩ સેવે જે છે મને, ચરણ ચિત્ત લાઈ; નરનારી જિન નિત્ય નમે, ધન્ય તેની કમાઈ. સ. ૪