________________
વિભાગ પહેલો-ચાવીશી સંગ્રહ આચારજ ઉવજઝાયની નિંદાયે રહ્યો,
ન્યાય મારગ ઉમાર્ગ નિમિત્તાદિક કહ્યો તીર્થ ગચ્છના ભેદ કરાવ્યા કદાગ્રહી,
દેખી જ્ઞાની જ્ઞાન પ્રક્રેષ ધરું વહી. ૪ જેહથી જ્ઞાન શેભા લઈ તેહને દુભવ્યા,
| માયા કપટે દેષ પિતાના પવ્યા; જેથી જ્ઞાન પૂજા લહી અવજ્ઞા તસ કરી,
ઋદ્ધિવંત મદવંતશું પ્રવચન ઉચ્ચરી. ૫ સામા પૈર ઉદેર્યા વિશ્વાસ ઘાતીયાં,
મિત્રાદિકની સીશું કામે વ્યાપીયાં; જેણે ધનાઢન્ચ કર્યો તેનું પણ ધન રહે,
અણદેખતો દેખ પેપ્યું મુખ ઈમ કહે. ૬ સંયત થઈ કરી પંચ વિષય સુખ પોષણ,
બહુ મૃત તપ વિણ કીધી તેહની ઘોષણા; બ્રહ્મચારી વિના બિરૂદ વહ્યો બ્રહ્મચારિ,
કુમાર અવસ્થાતીત કહ્યો કુમરપણે. ૭ અગ્નિ દીપાવી ગામ નગરાદિક બાળીયાં,
પોતે આચરી પાપ બીજા શિર ઢાળીયાં; ગ્રામ નગરના નાયકનો વધ ઈચ્છીયે,
અતિ સંકલેશે આતમતત્વ ન પ્રીછીયે. ૮ ત્રીશ બોલ એમ સેવી મહા માહે ર,
_શુદ્ધ દશા નિજ હારી પરભાવે મ; ક્ષમાવિજયજિન રાજભક્તિ જે ચિત્ત ધરી,
જ્ઞાનચરણ નિજ ફરસિત ઉત્તમપદ વરી–૯