________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. ચાંચડ જૂએ બગાઈ જેહ, ચાંખ્યા માર્યા દુહવ્યા તે કીડી કંશુઓ નવિ ઉગર્યો, તેણે કારણે હું દુરગતિ ફર્યો. ૯ મકડા મારી ઘીમેલ, લીખ કાતરાં અને ચૂડેલ; ઉંદર ઉદેહી ને મસે, મારીને હું દુર્ગતિ વ. ૧૦ માખી ઈયલ અને અલસીયાં, મારી પાતિક કીધાં ઈસ્યાં; પરમ પુરૂષ વચને નવિ ડર્યો, તે જીવે દુ:ખ સબલો સહ્યો. ૧૧ ખાંડણ પસણ રાંધણ ઠામ, જલ ભરીયાં વાપરવા કામ; ભજન શયન છાશને ચંગ, ચંદુઆ નવિ બાંધ્યા રંગ. ૧૨ સંઝીરે પડિકમણે જાણ, વિણ ચંદુઆ જીવની હાણ, દેરાસર નવિ બાંધ્યાં સાર, નવિ પાલ્યો ઉત્તમ આચાર. ૧૩ મૃષા તણે મુઝ લાગ્યો પાપ, તેમ છયે જનઅર આપ; મંત્ર મૂલ બહુ કામણ કર્યા, લોભ પાપ ઘણું આદર્યો. ૧૪ ચારી વ્યસન કર્યો ઉલૂસી. પાપ કરવા ઉો ધસી; પરધન બાદ પાડીને લીયા, સ્વામી ! કર્મ ઘણું મેં કીયાં. ૧૫
દુ હા. સ્વામિ! ધર્મ ન જાણીયે, સુગુરૂ ન વંદ્યા પાય; સમતિ શીલ ન રાખીયે, તે ભવ એળે જાય. ૧
ઢાલ બીજી.
(હવે રાણી પદ્માવતીએ દેશી.) પરનારી સાથે રમે, નવિ ઈદ્રિય વાર્યા વેશ્યાગમન કીધાં સહી, સાત વ્યસન ન વાર્યો