________________
બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સં. પ્રભુજી પાતક છેડીયે, તું ઠાકુર માહરે, હું નિપુણે ગુરુહીણલે, તે પણ સેવક તાહરે. પ્રભુ ૨ પિષી પરગ્રહ મેલી, સ્વામી હું અજ્ઞાન; ધન ધરતીમાં ઘાલીયે, નવિ દીધું દાન. પ્રભુ ૩ દશના માન વિડીયા, વ્રત કીધાં ભંગ; જિનવર ધર્મ ઉથાપીયા, કીધે મિથ્થા સંગ. પ્રભુ ૪ મદિરા માંસ ન મૂકીયા, મધુ માખણ જેહ; કંદમૂલ ભક્ષણ કીયાં, લાગ્યા પાતક દેહ. પ્રભુ ૫ નિશિ ભજન નવિ વારીયાં, પીધે નીર અણગાલ્યો. અભક્ષ્ય અથાણાં મેં ભખ્યાં, જિન વચન ન પાલ્યો. પ્રભુ ૬ બાલક માય વિહીયાં, વચ્છ ગાય ન મેલી; પુરૂષ તુરંગમ માલીઆ, વૃષ નાખ્યા ઉમેલી. પ્રભુ૭ ગામ સુકાની હું થયે, બહુ દંડજ લીધા લોભ લગે બહુ મારીયા, આકરા કર કીધા. પ્રભુ ૮ મંદિર હાર કરાવીયા, કામે રસ વાદ્યો; ધન રમણ સંગે રમે, નવિ જન્મ આરહ્યો. પ્રભુત્ર ૯ આપ વખાણી આતમા, પરનિંદા કરતે મિત્ર શું માયા કેળવી, પાપે પેટજ ભરતે. પ્રભુ. ૧૦ ચતુરપણે ચાડી કરી બહુ લાંચજ ખાધી; વાગરી નીચ વરાવતાં, ગયા પાતક બાંધી. પ્રભુ. ૧૧ કૂડા તેલજ મેં કીયાં ઓછાં અધિક માપ, થાપણ પરની એલવી, પ્રભુ લાગ્યાં પાપ. પ્રભુજ ૧૨ માન ઘણે મન આણત, પર હાંસી કરે; પરહાણે અતિ હરખતે, ગુણ નવિ ઉશરતે પ્રભુ ૧૩