________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ
કુલશ
ઇમ ઋષભસ્વામી, મુગતિગામી, ચરણ નામી સીસ એ, મરૂદેવી—નંદન દુ:ખનિકંદન, પ્રથમ જિન જગદીશ એ; મનરગ આણી સુખખાણી, ગાઇએ જગ હિતકરી, વિરાય લબ્ધિવિજય સેવક, પ્રેમવિજય આનંદ કરો. ૧
હર
(૯) આલેયણા વિચારભિત શ્રી આદિ જિન સ્તવન ઢાળ પહેલી.
( ચેાપાઇ )
શ્રી આદિસર પ્રણમું પાય, નાભિનદન મરૂદેવી માય; ધનુષ્ય પાંચસે ઉંચી કાય, વનીતા નયરી કેરા રાય. પ્રથમ તીર્થંકર ઋષભ જિષ્ણુ દૃ, જિન મુખ દીઠે અતિ આણું; તે તણા પાયે અનુસરી, પાપ આલેાઉં પરગટ કરી. ૨ ચિહું ગતિ માંહે ભમતા જેહ, કર્મ કુકમ કર્યાં વલી તેહ; તે સઘલાં તું જાણે સહી, પાપ પ્રકાશુ મુખે ગહુગહી. ૩ જલચર થલચર પંખી જીવ, સેાઇ હણ્યા મે કરતા રીવ; કર્મ બહુ આહેડા કર્યા, મૃગ મારેવા વનમાં ક્રિો ૪ કમે હાથ ધર્યો હથિયાર, રણમાં ચેાધ હણ્યા કેઇવાર; વિષ્ણુ અપરાધે દીધા ધાય, મેલ્યા પાપ તણા સમુદાય. પુર પાટણ પરજાલ્યાં ગામ, પાપ તણાં બહુ કીધાં કામ; ઉદર ભરેવા ખુબજ ાં, નરનારીને બંધન પડયા. ૬ કમે વન દાવાનલ ક્રિયા, સ્વામિ! કમ એણી પેરે કીયા; હંસ માર મૃગ મયગલ ઇમ્યા, તિણે કારણ દુરગતિએ ભમ્યા. ૭ માંકડ સે તાવડે નાખીયા, જીવ જાણી મેં નવ રાખીયા; વિષ્ણુ જાણી બહુ ચ'પીયા, તેણે ઉત્તમ કુલ નવ પામીયા ૬
૫