________________
વિભાગ બીને-પ્રકી સ્તવન સંગ્રહ. મહાવદી તેરશને દિને રે, અભિચીનક્ષત્ર ચંદ્રગ; મુગતે પહેલા રાષભજી રે, અનંત સુખ સંયોગ. ચતુર ૯
ઢાળ છઠ્ઠી. | (તાર તાર પ્રભુ મુજ સેવક ભણીએ દેશી.) તું જો તું જ કષભ જિન તું જ,
અલજ તુમ દરિસ કરવા, મહેર કરજો ઘણી, વિનવું તુમ ભણી,
અવર ન કે ધણું જગ ઉદ્ધરવા. તું. ૧ જગમાંહિ મેહને મેર જિમ પ્રીતડી.
પ્રીતડી જેહવી ચંદ ચકરા; પ્રીતડી રામ લખમણ તણી જેહવી,
રાત દિન ધ્યાન તિમ દરિશ તેરા. તું જે શીતલ સુરતરૂ તણી જિમ છાંયડી,
શીઅલ ચંદ્ર ચંદન ઘસારે; શીઅલી કેલ કપૂર જેમ શીઅલું,
શીઅલે તિમ મુજ મુખ તુમારો. તું મીઠડો શેલડી રસ જગ જાણીયે,
ખટરસ દ્રા મીઠી વખાણી; મીઠડી આંબલા શાખ જેમ તુમ તણી,
મીઠડી મુજ મને તિમ વાણું. તું ૪ તુમ તણા ગુણ તણે પાર હું નવિ લહું,
જ એક જીભે કિમ મેં કહીએ, તાર મુજ તાર સંસાર સાગર થકી, ...
ગણું શિવરમણ વરી જે તે ૫.