________________
-
-
વિભાગ બીજે-પ્રીનું સ્થાન સંગ્રહ દેવ આવી છદ્દે ભવ રાજા, વાજંઘ ઈતિ નામ, તિહાંથી સાતમે ભવ અવતરીયા, યુગલા ધમે સુઠામરે. સે. ૫ પૂરણ આયુકરી આઠમે ભવ, સૌધર્મ દેવ લેગ; દેવતણી અદ્ધિ બહુલી પામે, દેવતણ વલી ભેગરે. સે. ૬ નવમે ભવે છવાનંદ નામા, વૈદ્ય થયે ચવી દેવરે; સાધુનું વૈયાવચ્ચ કરી દીક્ષા, લેઈ પાસે સયમેવરે. સે૭ વૈદ્ય જીવ દશમે ભવે સ્વર્ગ, બારસમે સુર હોય; તિહાં કણે આયુ ભેગવી પૂરૂં. બાવીસ સાગર જેરે. સે. ૮ અગીઆરમે ભવે દેવ ચવીને, ચકી ઓ વનાભરે; દીકખ લેઈ વશ સ્થાનક સાધી, લીધો જિનપદ લાભશે. સે. ૯ ચૌદલાખ પૂરવની દીક્ષા, પાલી નિરમલ ભાવરે, સરવારથ સિદ્ધ અવતરીયા, બારમે ભવે આવીરે. સે. ૧૦ તેત્રીસ સાગર આયુ પ્રમાણે, સુખ ભોગવી તિહાં દેવરે; તેરસમા ભવ કેરૂં હવે હું, ચરિત્ત કહું સંખેવરે. સે. ૧૧
દ્વાળ બીછ, (રંગ રસીયા રંગ રસ બને–એ દેશી) જંબૂદીપ સહામણું મનમોહના, લાખ જેયણ પરિમાણ- '
લાલ મનમેહના; દક્ષિણ ભારત ભલું તિહાં, મર અનુપમ ધર્મનું ઠાણ-લા. ૧ નયરી વિનીતા જાણયે, મળ સ્વર્ગપુરી અવતાર–લા નાભિરાય કુલગર તિહાં, મ, મરુદેવી તસ નાર–લાઇ ૨ પતિભકિત પાલે સદા, મ0 પિઉશું પ્રેમ અપાર–લા સુખ વિલસે સંસારનાં, મ સુર પેરે સ્ત્રી ભરતાર-લા. ૩ એક દિન સૂતી માલીયે, મ, મરુદેવી સુપવિત્ત–લા ચેથ અંધારી આષાઢની, મ૦ ઉત્તરાષાઢા નક્ષત્ર-લા. ૪