________________
૯૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહન
તેત્રીસ સાગર આઉમે, મળ ભેગવી અનુપમ સુખ-લા સવરથ સિદ્ધથી ચવી, મ. સુર અવતરી કુખ-લા. ૫ ચૌદ સુપન દીઠાં તિસ્પે; મઠ રાણયે મઝિમ રાત-લાઇ જઈ કહે નિજ મંતને, મ. સુપન તણું સવિ વાત-લા. ૬ કંત કહે નિજ નારીને, મ. સુપન અરથ સુવિચાર-લાઇ કુલ દીપક ત્રિભુવન ધણી, મા પુત્ર હેશ્ય સુખકાર-લા. ૭ સુપન અરથ પિઉથી સુણી, મ૦ મન હરખ્યાં મરૂદેવી-લા સુખે કરે પ્રતિપાલના, મ૦ ગર્ભતણ નિતમેવ-લા- ૮ નવ મસવાડા ઉપરે, મ દિન હુઆ સાડા સાત–લા ચૈત્ર વદી આઠમ દિને, મ૦ ઉત્તરાષાઢા વિખ્યાત-લા. ૯ મઝિમ રાયણને સમે, મ. જો પુત્ર રતન્ન-લાઇ જન્મમહોચ્છવ તવ કરે, મ૦ દિશિકુમરી છપ્પન્ન-લાઇ ૧૦
ઢાળ ત્રીજી.
(દેશી-મચડીની ) આસન કંપ્યું ઇંદ્ર તણું રે, અવધિજ્ઞાને જાણ; જિનને જન્મમહત્સવ કરવા, ઇંદ્ર આવે જિહાં રાણીરે.
હમચડી. ૧ સુર પરિવારે પરિવર્યા રે, મેરૂ શિખરે લઈ જાય; પ્રભુને હવણું કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાયરે. હમ૦ ૨ આણી માતા પાસે મેલી, સુર સુરલેકે પહેતા; દિન દિન વધે ચંદ્રતણું પરે, દેખી હરખે માતારે. હમ૦ ૩ વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માતા પિતા તે દેખી; સુપનમાંહી વલી વૃષભ પહેલ, દીઠે ઉજવેલ વેષીરે. હમ૪