________________
- ૮૪-
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
સેવ્ય સેવક ભાવ રે, થયે પુણ્ય જમાવ રે, હેજે જાવજીવ રે; વીતરાગ સ્વભાવ ને, પ્રગટે જિહાં લગે રે. પ્રભુઆણા રાગ રે, સમક્તિને લાગ રે, એહીજ ભવ તાગ રે. શિવપદ માગ રે, કહો જિનવિજયને રે.
(૩). (તાર હે તાર પ્રભુ–એ દેશી.) ગુણ તણું વેલડી વિપુલ વધારતો,
ફરત મહામંડલે ત્રાષભદે; મુનિવર ચાર હજાર પેઠે ભમે,
સોઈ કરતા બહુ સુપરે સે. ગુણ ૧ ઘેર તપ તિહાં તપ, કરમ કેતાં ખપે,
- સહસવરસે હુએ કેવલનાણ; સમવસરણ રચી, ઝાષભજિન તિહાં વસી,
સંઘ થાપ સુણાવે જ વાણુ ગુણ ૨ લાખ પૂરવ લગે, શીલ સંજમ ધરી,
આપ અષ્ટાપદે ધ્યાન ધરતે; સહસ દશ સંજમી, સાથે લેઈ સંચર્યો,
| મુગતિ નારી તિહાં તેજ વરતે. ગુણ૦ ૩ વડ તપાગચ્છ પાટે પ્રભુ પ્રગટી,
શ્રી વિજયસેનસૂરિ પૂરે આશ; ઋષભના નામથી સયલ સુખ પામીયે,
કહત કવિતા કવિ ગષભદાસે, ગુણ૦ ૪