________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રંહ. વિભાગ બીજો: પ્રકીર્ણ સ્તવન સંગ્રહ, શ્રી ગષભદેવ જિન સ્તવન.
(૧) (રાગરામકલિ. અષભદેવે હિતકારીએ દેશી.) તુમ દરિસણ ભલે પાયે, પ્રથમ જિન, તુમ નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરૂદેવી જા. પ્ર. ૧ આજ અમીરસ જલધર વૂઠે, માનું ગંગાજલે નહા; સુરતરૂ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજમેં પા. પ્ર. ૨૯ યુગલા ધરમ નિવારણ તારણ, જગ જસ મંડપ છાય; પ્રભુ તુજ શાસન વાસન સમતિ, અંતર વૈરિ હરાયો. પ્ર. ૩ કુગુરૂ કુદેવ કુધર્મની વાસે, મિથ્યા મત મેં ફસાયે; મેં પ્રભુ આજશેં નિશ્ચય કીને, સવિ મિથ્યાત ગમાયે. પ્ર૪ બેર ઘેર કરૂં વિનતિ ઇતની, તુમ સેવા રસ પાયો જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમક્તિ પૂરણ સવાયા. પ્ર. ૫
(૨) (વિનતિ અવધારો રે, પુરમાંહી પધારો રે–એ દેશી ) . તુમ સેવા મેવા રે, લાગી મુજ હેવારે, ગયવર જિમ રેવા રે, દેવાધિદેવા, રાષભ જિનેરૂ રે. કામિની શણગાર રે, કુલવતી ભરતાર રે; . મેરા જલધાર, ક્યું સેવા લહી રે. લેબીને આથરે, પંથિને સાથરે, પંડિતને ગ્રંથ રે; જન્મ સુwથ્થ, ગણું તુમ સેવના રે. દરિસણ તુમ કેરા રે, કરૂં ઉઠી સવેરા રે, મીટે મેહ અંધેરારે, ખીજમતમાં રહું, સાહિબ! તેરી આગળે રે,