________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ ઓર કેઉ નાવે કામ, સંગે સયણ દામ ધામ, નામ એક પ્રભુજીકે, કામ સબ સરે છે. માત્ર ૧ ભવક ભજનહાર સુખકે દેવણહાર, તાકે હીયે ધાર, જે તે કરમસેં ડરે છે. માત્ર જપ જપ જગનાથ, એહી હે મુગતિ સાથ, જાકે દરિસણ દેખી, અખીયાં ઠરે છે. માત્ર ૨ એસો પ્રભુ કેઈ ઓર, દેખે હે અપર ઠોર, જ્ઞાનકે ભંડાર તજી, કાહે ભૂલે પરે છે. માત્ર તેવીસમે પ્રભુ પાસ, પૂરે હે સકલ આશ, કહે જિનહર્ષ દાસ, જન્મ દુઃખ હરે છે. માત્ર ૩ (૨૪) શ્રી મહાવીર જિન સ્તવન.
(રાગ–કેદારે-બિહાગડ). મેં જાણ્યું નહિ ભવ દુઃખ એસે રે હોઈ, મહમગ્ન માયામેં ખુત, નિજ ભવ હારે કેઈ. મેં૦ ૧ જન્મ મરણ ગર્ભવાસ અશુચિમેં, રહે સહે સોઈ; ભુખ તૃષા પરવશ બંધન ટાર શકે ન કોઈ. મેં૦ ૨ છેદન ભેદન કુંભીપાચન, ખર વૈતરણી તેઈ; કેઈ છુરાઈ શક્યો નહિવે દુ:ખ, મેં સર ભરીયાં રેઈ. મેં ૩ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથકે સબ લઈ; એક જિનહર્ષ ચરમ જિનવરકો, શરણુ હિયામેં ઢઈ ૪
ઇતિ વિભાગ પહેલેથી ચોવીશી સંગ્રહ સમાપ્ત,