________________
વિભાગ પડેલા-ચાવીશી સંગ્રહ,
આજ મેરે ઘર સુરતરૂ ઉગ્યા, નિધિ પ્રગટ ધરી આજખીરી; આજ મનારથ સકલ ક્લે મેરે, પ્રભુ દેખત ટ્ઠિલ હરખીરી. આ૦ ૨ પાપૂ ગયે સબહી ભવભવકે, દુરગતિ દરમતિ દૂર નખીરી; હેજિનહષ મુગતિકે દાતા,શિર પગરી તાકી આણુ રખીરી. આ૦ ૩ (૨૧) શ્રી નમિનાથ જિન સ્તવન
( રાગ–કાણુ )
નમિ જિનવર નમીયે ચિત્ત લાઇ, જાકે નામે નવિધિ લહીયે, વિપત્તિ રહે નહિ ઘરમેં કાંઇ. ન૦ ૧ દરીસણુ દેખતહી દુ:ખ છીજે, પાતિક કુલટાઇ જયું તજી જાઇ; સુખ સંપત્તિકા કારણ પ્રભુજી, તાકા સમરણુ કરહું સદાઈ. ન૦ ૨ તેરે જ્યાં સુર સેવે, જિન કારજકી સિદ્ધિન પાઇ; કહેજિનહષ એક પ્રભુ ભજીયે, બધિ બીજ શિવસુખકા દાઇ. ન૦૩
કહા મહે
(૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન, (રાગ-રામિગિર )
૧
ને ૧
નેમિ જિન જાદવ કુળ તાર્યાં, એકહી એક અનેક ઉધારે, કૃપા ધરમ મન ધાર્યા. વિષય વિષેાપમ દુ:ખ કે કારણ, જાણી સિમ સુખ છાયા; સજમલીના પશુહિત કારન, મદન સુભટ મદ ગાયું. આપ તરી રાજીલકુ તારી, પૂરવ પ્રેમ સમાયે; કહે જનહ હમારી કિરપા, કયા મનમાંહી વિચાર્યું. ને॰ ૩
ને ૨
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. ( રાગ-લલિત )
માન તજ મેરે પ્રાણી, બેર એર કહું વાણી, કાર્ડ મૂઢ ભજનકા, આલસ રે હૈ. મા