________________
૮ ક. થી જિનેન્દ્ર સ્તવનદિ કાવ્ય સંદેહ
(૧૮) શ્રી અરનાથ જિન સ્તવન,
" (રાગ-ગુજરી.). અરજિન નાયક સ્વામી હમારે, આઠ કરમ અરિયણ બલવંતે, છતે સુભટ અટાર. અ. ૧ ઐસે કઈ ઓર ન હૈઈ, પ્રભુ સરીખો બલ ધારે મદન ભયે જિણ ભય અશરિરી, કહા કરે સુવિચારે. અર ૨ દેષરહિત ગુણ પાર ન લહીયે, તાકી સેવા સારો; હે જિનહર્ષ દેય કર જોડી, અબ સેવકું તારે. અ. ૩" , , (૧૯) શ્રી મલ્લીનાથ જિન રતવન.
(રાગ -શ્રીરાગ.) મલ્લી જિણંદ સદા નમીયે, પ્રભુકે ચરણ કમલ રસ લીણે, મધુકર ક્યું હુઈકે રમીયે. મ. ૧ નિરખી વદન શશી શ્રી જિનવર કે,
નિશી વાસર સુખમેં ગમીયે. મ૦ ૨ ઉજવેલ ગુણ સમરણ ચિત્ત ધરીયે,
કબહુ ન ભવ સાયર ભમીયે. મ૩ સમતા રસ મેં જ્યાં ઝીલીજે,
રાગ દ્વેષ કે ઉપશમયે. મ૦ ૪ કહે જિનહર્ષ મુગતિ સુખ લહીયે,
કઠીન કર્મ નિજ અપકમીયે. મગ ૫ (૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન,
(રાગ-તોડી ) આજ સફલ દિન ભયે સખીરી, મુનિસુવ્રત જિનવરી મૂરતિ, મેહનગારીજે નિરખીરી. આ૦ ૧