________________
વિભાગ બીજે-પ્રાણું રતવન સંગ્રહ.
(ગેરે સાહિબ તુમહી –એ દેશી.) * આજ આનંદ વધામણું, આજ હરખ સવાઈ 2ષભ જિનેસર વંદિયે, અતિશય સુખદાઈ. આજ૦ ૧ સારથવાહ ભવે લહી, શુચિ રૂચિ હિતકારી; જીવાનંદ ભવે કરી, મુનિસેવા સારી. આજ૦ ૨ ચકી સંયમ રહી, સ્થાનક આરાધી; સરવારથસિદ્ધથી અવી, જિનપદવી લીધી. આજ ૩ કાળ અસંખ્ય જિનધર્મને, પ્રભુ વિરહ મીટાયે; ગણધર મુનિસંઘ સ્થાપના, કરી સુખ પ્રગટાયે. આજ ૪ મરૂદેવા-સુત દેખતાં, અનુભવ રસ પાયો; દેવચંદ્ર જિનસેવના, કરી સુજશ ઉપાય. આજ૦ ૫
. (૫) (ઋષભદેવ હિતકારી જગતગુરૂ–એ દેશી.) દેખણ દે એસે આદિ જિમુંદા હૈ, દે. વિનીતા નગરીમાં જન્મ પ્રભુકે,
નાભિરાય કુલ પ્રગટે દિjદા હો, દે. ૧ પાંચસે ધનુ તનુ કંચન વરની,
વૃષભ લંછન જાકે પાયે સેહંદી હો. દે, ભવદવ વારણ તારક' જગકે,
ચરણ કમલ ચિત્ત ધ્યાન ધરંદા હો. દે, પૃથ્વી પાવન કરતા સ્વામી,
કંચન કમલે પાય સોંદા હો દે. વંદ મલી સુરનર નારીકે,
કરત નાટક મછુ પા પા હે . ૫
م
ه
»