________________
શ્રી જિનેન્દ્ર સ્તવનોદ કાવ્ય દીલ.
-
-
અંતરજામી સબ જાણત છે, ક્યા લીખ કે ભેજું પdયાં . કહેજિનહર્ષ વિમલ જિનવરકી, ભક્તિ કરૂં હું બહુ ભતીયાં. મે. ૩
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન.
(રાગ-પરજી.). વ્હાલા થારા મુખડા ઉપર વારી, અરજ સુણજે એક મારી, કાંઈ તમને કહું છું વિચારી. વા૧ આઠ પહોર ઉભે થકેરે, સેવા કરૂં તમારી; અંતરજામી સાહિબા કાંઈ, લેજે ખબર હમારી. વા૨ સુંદર સુરતિ તાહરીરે, લાગે પ્રેમે પિયારી, સાત ધાત ભેદી કરી, કાંઈ પેઠી હૈયા મોઝારી. વાવ ૩ સ્વામી અનંત તમારડારે, ગુણ અનંત અપારી; કહે જિનહર્ષ સંભારો, કાંઈ મત મુકે વિસારી. વા. ૪
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
(રાગ-વસંત ) ભજ ભજ મન પર જિર્ણોદ, ભવ ભવ કે નિવડે ફેદભ૦ જાકે સેવે સુરનર ઇંદ, દરસન દેખે પામે આનંદ, ઉલ્લશે મન જેસે ચકાર ચંદ, કાટે દુઃખ કહેર કરમ કુંદ. ભ૦ ૧ સમક્તિદાયક સુખકે નિધાન, સબ પ્રાણિકે દીયે અભયદાન; અજ્ઞાન મહાતમ ઉદયભાન, સે પ્રભુકે ધરી હૃદય ધ્યાન. ભ૦ ૨ લહીયે જાયેં સંસાર પાર, અવિચલ સુખસંપત્તિ દેણહાર; નિરાધારને તુંહી આધાર, જિનહર્ષ નમી જે વારંવાર, ભર ,