________________
વિભાગ પહેલા-ચાવીશી સંગ્રહ.
પાતાના જાણી કરી હા, ઘો મુજ પડે હાથ; કહે જિનહષૅ મીલ્યા હવે, સાચા શિવપુર સાથ, શી૰ ૩
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ( રાગ–કપી. )
શ્રેયાંસ જિનેસર મેરા અંતરજામી, આર સુરાસર દેખી ન રીઝું, પ્રભુ સેવા જો પામી. શ્રે ૧ રકનકી કુણુ આણુ ધરે શિર, તજી ત્રિભુવનના સ્વામી; દુ:ખ ભાંજે નિમાંહી નિવાજે, શિવસુખ દ્યો શિવગામી. À૦ ૨ કયા કહીયે તુમશું કરુણાનિધિ, ખમળે મેરી ખામી; કહે જિનહ પરમપદ ચાહું, અરજ કરૂં શિરનામી. શ્રે ૩ (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
( રાગ-મહહાર. ) હા જિનવરજી અમ મેરે બની આઇ, એર સકલ સુરકી સેવા તજી, એકશું લય લાઇ. વાસુપૂજ્ય જિનવર વિષ્ણુ ચિત્તમે, ધારૂં આર ન કાંઇ; પરમ પ્રમેાદ ભયે અમેરે, જો તુમ સેવા પાઇ. ત્રિભુવનનાથ ધર્યાં શિરઉપર, જાકી બહુત વડાઇ; કહે જિનહ અવર ન માગું, દ્યો ભવપાસ છુરાઇ. (૧૩) શ્રી વિમલનાથ જિન સ્તવન.
فاف
હા૦ ૧
હા૦ ૨
હા૦ ૩
( રાગ–પુરવીગાડી. )
મેરા મન માહ્યો પ્રભુકી મૂરતિયાં, સુંદર ગુણુમંદિર ખિ દેખત, ઉદ્ઘસિત હાઇ મેરી છતીયાં. મે ૧ નયન ચકાર વદન સસી મેહે, જાત ન જાણું દિન રતીયાં; પ્રાણસનેહી પ્રાણ પિયાકી, લાગત હૈયે મીઠી વતીયાં. મે ૨