________________
- પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુનિચંદ્રસૂરીશ્વરજી
મહારાજા દ પરમોપકારી તપસ્વી મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી
ઉમ.સા.
આજીવન ગુરુચરણોપાશી શાસ્ત્રલેખનપ્રેમી પુજ્ય આચાર્યદેવેશ શ્રીમવિજયરાજપુણ્યસૂરીશ્વરજી મહારાજા
પ્રવચન કુશળ, યુવા રાહબર, કાર્યમાં પ્રોત્સાહિત કરનારા વિદ્વર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભાગ્યેશવિજયસૂરીશ્વરજી મહારાજા તથા સહજાનંદી મુનિરાજ શ્રી મહાયશ વિજયજી મ.સા.
અજોડ આરાધિકાપૂ.દાદીગુરુણી શ્રી મનકશ્રીજી મ.સા. તપસ્વીરના વાત્સલ્યગંગોત્રી સમા પ.પૂ.સુવર્ણાશ્રીજી મ.સા.
અનન્યોપકારિણી પરમહિૌષિણી તપસ્વિની ગુરુમાતાશ્રી સત્યરેખાશ્રીજી મ.સા.પ.પૂરમ્યગુણાશ્રીજી મ.સા.
સંયમ ઉપવનમાં સ્વાધ્યાયના સિંચન દ્વારા સદૈવ અમદષ્ટિવર્ષાવનાર પ.પૂ. મહાયશાશ્રીજી મ.સા.
સર્વે પૂજ્યોના ચરણકજે ભાવભરી વંદના
લી.
સા. જિનયશાશ્રી