________________
ઉપકાર સ્મૃતિ
દિવ્યાશીષદાતા યુગમહર્ષિશ્રીદાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા
ભાગવતી દીક્ષા અને શિક્ષાના દાતા, સદાય સ્વાધ્યાય અને સંયમની સુધાનું સિંચન કરનારા ગુરૂદેવ શ્રીમદ્ વિજય કારસૂરીશ્વરજી મહારાજા.
શુભાશીષદાતા સમતૈિકલક્ષી સરળતાની મૂર્તિ પૂજ્ય આચાર્ય દેવશ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા
અનુભવના ઉદ્દગાતા પ્રતિપળ પ્રસન્નતાનો પમરાટ જગાવનાર સમયે સમયે અધ્યયન અધ્યાપન લેખન માટે પ્રેરણા પ્રોત્સાહિત આપનારાપૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા
સતત સંશોધનમાં લીન થયેલા અને સંશોધનનો રસ જગાવનાર પુસ્તકના પ્રકાશન અંગેની તમામ જવાબદારી પોતાના શિરે લઈ પોતાનું સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોગ્ય સમયે ( સલાહ સુચન દ્વારા સંશોધનના રસનેવિકસિત કરનારાવિદ્વર્યા છે
13