SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Sા કથા, જોનકસાધુ કથા ૩ સિંહ કથા ૪ મેતાર્યમુનિ કથા ૫ સુકુમાલિકા કથા ૬ વૃષભ કથા ૭ ગ્રહકોકિલા કથા ૮ સચિવ કથા ૯ બટુક કથા ૧૦નાગદત્ત કથા ૧૧વર્ધી કથા ૧૨ચારભટી કથા ૧૩ ગોપકથા ૧૪સિહંણ કથા ૧૫સિહ કથા ૧૬ કઠ મુનિ - આ રીતે છેલ્લી ૧૬મી કઠમુનિની કથા પૂર્ણકરતાં મુનિપતિરાજર્ષીએ કહ્યું એ છે કે કુંચિક જેવી રીતે કઠમુનિપર અણછાજતો આક્ષેપ કરનાર પરિવ્રાજિકાનું પેટ D ફાટી ગયું અને મૃત્યુ પામી તેમ તારું ધન જેણે હરણ કર્યું હશે તેનું પણ ધનોત પનોત નીકળી જશે. છેä આ સાંભળી કુંચિકશેઠનો છોકરો ગભરાઈ ગયો એણે કહ્યું અરે ! પિતાજી – આ મુનિરાજને પરેશાન ન કરો આ ધન અપહરણ તે મેં કર્યું છે. S કુંચિકશેઠે મુનિના પગમાં પડી ક્ષમા માંગી. પોતાના પાપોથી મુક્ત થવા - એણે દીક્ષા લીધી. જ કુંચિક શેઠના દિકરાએ પણ પોતાની દુષ્પવૃત્તિઓ ત્યજી દીધી. પાંચ અણુવ્રત સ્વીકારી એ શ્રાવક બન્યો. 1. મુનિપતિ સુંદર ચારિત્ર પાળી દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્ય થઈ દીક્ષા લઈ મોક્ષે જશે. છે આ કથા વાંચવા અને સાંભળવા વાળા જ્ઞાનાદિગુણયુક્ત થઈ કલ્યાણ સાધે ( છે. કે છે માં છે
SR No.032135
Book TitleManivai Chariyam
Original Sutra AuthorN/A
AuthorJinyashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2017
Total Pages154
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy