________________
ભાગ્યાંક ૧ (મિ) કે ૪ (મળ) છે, મને બળાંક શુભ છે, પણ નામાંક અને વ્યક્તિત્વાંક શુભ નથી.
*
(૨) રતિલાલ સોમેશ્વર ઠાકર
મનબળાંક ૧ ૧
૭ ૧
૧
૧
૫ = ૨૨
RATILAL SOMESWAR THAKER ભક્તિત્વાંક ૨ ૪ ૨ ૩ ૩ ૪ ૩ ૩ ૨ ૪૫ ૨ ૨=૪૩
= ૭
ભાગ્યાંક અંતિમ કુલ સરવાળે = ૨૨૪૩ = ૧૫
= ૧૧ = ૨
ઉપરના નામને મનબળાંક ૨૨ (મિશ્ર) કે ૪ (મળ) વ્યક્તિત્વાંક ૪૩ (મિશ્ર) કે ૭ (મૂળ) અને નામાંક કે ભાગ્યાંક ૬૫ (મિશ્ર) કે ૭ (મળ) છે. - ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ બે કે વધારે નામથી ઓળખાય છે. તે આપણે તેનું કયું નામ ઉપરના અંકો માટે લેવું જોઈએ ? ખરેખર તો આ ઘણે જ અઘરો પ્રશ્ન છે. કેટલાક અંકશાસ્ત્રીઓ જન્મ સમયે પાડવામાં આવેલા નામને મહત્વ આપે છે કારણ કે તે નામ સૌથી પ્રથમ આપવામાં આવેલું છે અને તે નામનાં આંદોલનની અસર પાછળથી બીજું નામ આપવામાં આવે છે. મહાન તિષી કારોના મતે “the name one is most known by” એટલે કે “યક્તિ જે નામથી (સમાજમાં) સૌથી વધુ એાળખાતી હોય તે નામ નામાંક