________________
માટે લેવું જોઈએ. દાખલા તરીકે એક વ્યક્તિનું નામ હમાભાઈ અમીન છે, પણ તેમના મિત્રો વગેરે તેમને પ્રભુ” તરીકે વધારે ઓળખે છે. તે હેમાભાઈ અમીનના નામાંક કે ભાગ્યાંક નક્કી કરવા માટે “પ્રભુ” નામ લેવું જોઈએ. મહાત્મા ગાંધીનું મૂળ નામ મોહનલાલ કરમચંદ ગાંધી હતું. પણ ભારતમાં તથા સારાયે વિશ્વમાં તેને મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત થયા હતા. તેથી તેમના નામાંક માટે મહાત્મા ગાંધી નામ લેવું જોઈએ.
10 MÅH ÅTMÅ GÅNDHI વ્યક્તિત્વાંક ૪ ૫ ૪ ૪ ૩ ૫ ૪ ૫ = ૩૪
નામાંક કે ભાગ્યાંક=મનેખળાંક+વ્યક્તિત્વાંક = ૫+૭=૧૨
મહાત્મા ગાંધીનો મનોબળાંક ૫ વ્યક્તિત્વાંક ૩૪ મિશ્ર) કે ૭ (મૂળ) અને નામાંક કે ભાગ્યાંક ૩ આવે છે. એક વ્યક્તિનું નામ ચીમનભાઈ રણુભાઈ પટેલ છે, પણ લોકો તેમને ચીમન રાજા તરીકે ઓળખે છે. તે તે પ્રમાણે તેમને નામાંક કે ભાગ્યાંક ૨૪ થાય છે અને તે શુભ
CHIMAN RAJA
૩ ૫ ૧૪ ૧ ૫ ૨ ૧ ૧ ૧ = ૨૪ = ૬ અંકે છે. તેમનાં નામાંકન મૂળ અંક ૬ થશે અને તે પણ શુભ છે.
નામાંક કે ભાગ્યાંક ગણતી વખતે મિસ્ટર, મિસ, મિસિઝ અથવા શ્રીમાન, શ્રીમતી કે કુમારી જેવા માન