________________
pression Number) કહેવામાં આવે છે. જેમા હી આ અંકને વ્યક્તિત્વાંક (Individuality Number) કહે છે.' પણ આપણે બીજા અંકને વ્યક્તિવાંક નામ આપ્યું છે, અને તેથી આ અંકને વ્યક્તિત્વાક તરીકે ઓળખવાને બદલે ભાગ્યાંક (ભાગ્ય-અંક) કે નામાંક (નામ + અંક). તરીકે ઓળખીશું. આ અંક વ્યક્તિનું ભાગ્ય, ભાગ્યપ્રવાહ અને ચારિત્ર્ય દર્શાવે છે. આ અંક વ્યક્તિના મનોબળાંક અને વ્યક્તિત્વાકના સરવાળાથી કે વ્યક્તિના નામના બધા અક્ષરોને અંકમાં ફેરવીને તેમને કુલ સરવાળે કરવાથી મળે છે.
હવે આપણે ઉદાહ દ્વારા ઉપરના અકોને શોધવાની રીતો જોઈશું.
બકુલ રણછોડભાઈ પટેલ મનબળાંક ૧ ૬ ૧ ૭ ૧૧ ૧ ૫ = ૨૩
BAKUL RANCHHODBHAI PATEL વ્યક્તિત્વાંક ૨ ૨ ૩ ૨ ૫૩૫૫ ૪ ૨ ૫ ૮ ૪ ૩
=
૮
ભાગ્યાંક કે ૨૩ + ૫૩ = ૭૬ = ૧૩ = ૪ નામાંક
ઉપરના નામને મનબળાંક ૨૩ (મિશ) કે ૫ (મળ) વ્યક્તિત્વાંક ૫ (મિશ્ર) કે ૮ (મૂળ) અને નામાંક કે)