________________
Y
૭. અમેરિકન તત્વવેત્તા તથા રાજનીતિજ્ઞ એન્ઝામીન ફ્રેન્કલીન
૧૭ મી
૧૭ મી ડિસેમ્બર
૮. મટ્ઠાન 'ગીતકાર અને સંગીત રચયિતા મિશશવન
૯. ડેલીના ધૂમકેતુના ચેાષક એડમ'મ ડેલી ૧૦. સ્વામી શિવાનઢ
૧૧. સી. શગ પાલાચાય ૧૨. અભિનેતા દેવાન
૧૩. શીખાના ગુરૂ નાનક
૨૬ મી. ૮ મી સપ્ટેમ્બર
૮ મી ડિસેમ્ગર
૧૬ મી સપ્ટેમ્બર
૮ મી નવેમ્બર
અંક ૮ના મિશ્ર અક કે અષ્ટક
૧૭. આ અંક ઘણા જ આધ્યાત્મિક છે. તે શુક્રના તારાના અને શાંતિ અને પ્રેમના" પ્રતીક છે. તેને “મેજીના તારક” The Star of Magi'' પણ કહે છે. તેને સમજણ કે ઉપાનના માર્ગ અને ન્યાયી કે સત્ય. વાદીનું ઈનામ પણ કહેવામાં આવે છે, આ લેાકેા તેમની કારકીર્દિ દરમ્યાન અનેક મુશ્કેલીએ અને કસાટીએ સહુન *રીતે આધ્યાત્મિક રીતે આગળ વધેલા હૈાય છે. આ અંક અમરવ”ના એક પણ કહેવાય છે. એટલે આ કવાળા લેાકેા તેમની પાછળ નામ અમર બનાવે છે એટલે કે તે સારી કીતિ' મેળવીને તેમનુ નામ આ ફાની દુનિચામાં અમર બનાવે છે. આ એક વ્યવસ્થાશક્તિ, સ’ચાલનશક્તિ, ઉપચાગિતા અને આર્થિક સફળતાના સૂચક છે, અને મૂત અને નક્કર વસ્તુએ સાથેનું ડહાપણભર્યુ" વતન સૂચવે છે. આ અંક સત્ય, શ્રદ્ધા, આશા, અતઃપ્રેરણારશક્તિ,