SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ચજનાઓ ૮-અંકી તારીએ એટલે કે ૮મી ૧૭ મી કે ૨૬ મીએ શરૂ કરવા જોઈએ. તેમના માટે શનિવાર ખાસ શુભ છે. તેનાથી એાછા શુભ રવિવાર અને સોમવાર છે. છે. જે આ તારીખે અને દિવસે ૨૧ મી ડિસેમ્બરથી ૧૯ મી કે કંઈક અંશે ૨૬ મી ફેબ્રુઆરી સુધીના સમય ગાળામાં આવતી હોય તે સર્વોત્તમ બની રહે છે. તેમના માટે ૪ અંકી તારીખે એટલે કે ૪, ૧૩, ૨૨ અને ૩૧ પણ શુભ હોય છે. | શુભ રંગે–તેમના માટે ઘેરે ભૂખરો, કાળો, ઘેરો ભૂરો અને જાબંલી રંગે શુમ છે. આછા રંગે તેમને શેભતા નથી અને તેમના માટે શુભ પણ નથી. કીંમતી ઝવેરાતઃ નીલમ અને નીલમણિ. આ અંકની અસર નીચે જન્મેલી મહાન o4[5772. (Saffire). જન્મ દિવસ 1. ખનિજ તેલના ધનિક ઉદ્યોગપતિ જે. ડી. રોકફેલર ૧૭ મી જૂન. ૨. બ્રિટિશ રાજનીતિજ્ઞ ડેવિડ લેઈડ જયેજ ૧૭ જાન્યુઆરી ૩. અંગ્રેજ લેખક તથા નાટયકાર જ બર્નાડ શો ૨૬ મી જુલાઈ ૪. વૈજ્ઞાનિક સર હમ્ફી લેવી ૧૭ મી ડિસેમ્બર ૫. શીતળાની રસીના શોધક એડવર્ડ જેનર ૧૭ મી મે ૬. કંચ નવલકથાકાર તથા ચિંતક જુલે વર્ન ૮ મી ફેબ્રુઆરી
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy