________________
સંસાર અને દુનિયા સાથે હવાનું પસંદ કરે છે.
સંપર્ક ત્યજીને એકાંતમાં
જે જન્મ તારીખમાં આ અંક, અંક ૧ અંક ૫ ની સાથે સંકળાયેલ હોય તો ચોકકસ પ્રગતિ થાય છે. તદુપરાંત જે આ અંક અંક ૨, ૩ અને ૬ જેવા સાનુકૂળ અંકાથી પ્રબળ કે દઢ બન્યો હોય તે જીવન બનાવે અને પરિવર્તનથી ભરપૂર બને છે. તથા જીવનની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે. તેઓને સંસ્થાઓના વડા બનવાનું ગમે છે. મકાન, બાંધકામ, ખેતીવાડી, બાગાયત અને ખાણ તથા ખનિજ પદાર્થોને લગતા ધંધાઓ પણ તેમને આકર્ષે છે. તેઓ ઉત્તમ ન્યાયાધીશ તથા ભાષાશાસ્ત્રી પણ બની શકે છે. આ લોકોમાંથી ઘણાને તેમના જીવન કાર્યો માટે યશ પ્રાપ્ત થતી નથી, પણ તેમના મૃત્યુ બાદ તેમના કાર્યોનાં વખાણ થાય છે. અને તેમને ચિરંજીવી યશ પણ પ્રાપ્ત થાય છે.
- જે આ અંક અંકની અશુભ અસર થતી હોય તે તે અસ્થિરતા, એકાગ્રતાને અભાવ, ચિંતા, શોક, નિરાશા, દુઃખ, વિદનો, હેરાનગતિ, ઠપકો, કામમાં ઢીલ કે વિલંબ, ગરીબાઈ, તંગી, અકસ્માત માંદગી અને આળસ સૂચવે છે. આ સૂચવે છે. આ અંકની ખરાબ અસરવાળા લોકો સ્વાથી, લોભી, કંજુસ, એકાંતપ્રિય અને સમાજને તિરસ્કારનારા પણ બને છે. આ અંકની સૌથી ખરાબ અસર ભયંકર માંદગી, અકસ્માત અને મૃત્યુમાં પરિણમે છે.
આ અંકવાળા લોકોએ તેમના અગત્યનાં કાર્યો અને