________________
૫૦
રહે તે તેમના માટે ખા મક ઘન્નુા જ નસીમદાર છે. જો તે તેમ ન કરે તા તેમની ચાનાએ બીજામાની મૂર્ખતા મને છઠ્ઠને લીધે ભાંગી પડે છે. આ અંકવાળાએને અનેક મિત્રો તથા સામાજિક અને ધધાદારી સ’બધા અને ઓળખાણે! ડાય છે. તેમનુ' વાણી ઉપરનું પ્રભુત્વ સારુ' હાય છે. તેએ વિદેશી ભાષાઓ ઉપર ઝડપથી “પ્રભુત્વ મેળવી શકે છે. આ અંકની ખરામ બાજુ એ છે કે તે ચારિત્રની શિથિલતા અને આધ્યાત્મિકતાના અભાવ દર્શાવે છે. ભાવિ બનાવેાના સબધમાં આ અંક શુનિયાળ છે.
1 ૪૧. આ અંક ભાવિ બનાવેાના સબ'ધમાં સાનુકૂળ છે. જો ક્રુષ, આવેશ, વિષયાસક્તિ અને છેકરમત ઉપર કાબૂ રાખવામાં આવે અને નુકસાનકારક વસ્તુ એથી દૂર રહેવામાં આવે તે આ અંકવાળા લેાકા ઇચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. તેમણે મિત્રો તરફ સારા વર્તાવ રાખવા ોઇએ.
૫૦. આ એક વિષે એમ કહેવાય છે કે આ અંકવાળા લાકાએ હિંસક પ્રાણીઓ તથા ખતરનાક શસ્રોએથી ગમરાવાની જરૂર નથી. જોકે મૃત્યુના પડછાયે। તેમને સ્પર્શી જાય છે. છતાંય તેમનુ અકાળે અવસાન થતુ નથી. આ લેાકેા હુમેશાં સખત મહેનત કરે છે અને તેથી તેમને ભારે સફળતા અને ક્રીતિ મળે છે. આ અક લેને જાહેર જીવનમાં, સમાજ તથા સમૂહમાં અને જાહેર સમારંભામાં ભાગ લેવા માટે પ્રેરે છે. અંક ૨૩ની જેમ આ એક વાકચાતુ બક્ષે છે. આ લેાકા તીવ્ર ષ્ટિ અને