________________
પા
શ્રવણશક્તિ તથા સ્વચ્છ અને તેજસ્વી આંખા ધરાવે છે. સત્તા, નેતૃત્વ, સેનાપતિપદ, ન્યાય, વ્યવસ્થા અને કાયદાને પણ આ અંક દ્યોતક છે.
૫૯. આ અક વ્યક્તિને લય અને હાનિથી સુરક્ષિત ૨ાખે છે. તેમનુ જીઞન બનાવા અને મુસાફરી એથી ભરપૂર રહે છે. દરિયાઈ વસ્તુઓ અને કામકાજ સાથે તેમને ખાસ સ''ધ રહે છે. અને તેમાં તેઓ સફળ પશ્રુ બને છે. અપ્રમાણિક સટ્ટાની લતે ન ચઢે તે તેએા સારા શરાફ્ અને દલાલ બની શકે છે. તેમનુ' આયુષ્ય લાંબુ હાય છે. તેએ વિજેતા બને છે. આ લેાકેાને ઘણુ! પ્રકારના અનુભવા થાય છે અને તેએ રાજા બને તેવી શકયતા રહેટ્ટી છે. આ લેાકેાની નબળાઇ એ છે કે તેઓ શેરસટ્ટા અને જુગાર પ્રત્યે આકર્ષાય છે તથા અનીતિ, અપ્રમાણિકતા, જૂઠ અને *પટનાં હાથમાં રમવા પ્રેરાય છે. તેથી તેએએ આત્મ સયમ કેળવવે જોઇએ અને ઉચ્ચ પ્રકારનું નીતિમય અંત્રન જીવવા પ્રયત્ન કરવા જોઇએ,
અંક ૬૮ અને અંક પ૭નું અર્થઘટન અંક ૧૪ની જેમ થાય છે.