________________
૪૯
ઘણા જ નસીખદાર હાય છે. આ અંક પુનરુદ્ધાર અને પ્રગતિના સૂચક છે. ઊ'ચી કક્ષાએ આ અંક પ્રમ, માત્મસમપ ણુ, સ્વાર્પણુ, ભક્તિ અને સેવા સૂચવે છે. પણ નીચલી કક્ષાએ તે વિષયાસક્તિ અને પાવિક વૃત્તિમા સૂચવે છે. આ લેાકા ઉચ્ચ અને પવિત્ર આદર્શોથી લાભ મેળવી શકે છે તથા પ્રગતિ કરી શકે છે. તેમણે જુઠ્ઠા અને કપટી મિત્રાથી સાવચેત રહેવુ' એઇએ તથા લડાઇ ઝગડાઆથી દૂર રહેવુ' ોઇએ,
૨૩. મા અને સિહુના શાહી તાર” The Royal Star of Lion” કહે છે. આ એક સફળતા, વડીલા તથા ઉપરી અધિકારીઓ તરફથી મદદ, ઊંચુ સ્થાન ધરાવનારાઓ તરફથી રક્ષણ અને કીતિના દ્યોતક છે. આ લેાકા કુનેહુવાળા, પ્રામાણિક, વિશ્વાસુ, ઉત્સાહી, સાહસિક, તેજસ્વી બુદ્ધિવાળા, સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત કરનારા, સારા લેખક અને સારા વક્તા હૈાય છે. પ્રગતિ અને વિકાસ માટે તેમને ઘણી તકો મળી રહે છે. ચેાજનાએાની સફળતા માટે લાભદાયી છે. આ ઢાકા વાતને પેટમાં રાખી શકે છે અને મુશ્કેલીઓને સફળતાપૂર્વક સામનેા કરી જાણે છે. તેને ટૂંકી મુસાફરીના શાખ હાય છે. આ અંક ઘણેા જ નસીબવત છે.
૩૨. આ અંક એક પની જેમ જાદુઈ શક્તિ ધરાવે છે. સામાન્ય રીતે આ અંક લાકા અને દેશે। તથા રાષ્ટ્રોના જોડાણ માથે સંબંધિત હાય છે. ને આ અંકવાળા ગ્રેફા તેમના પેાતાના નિણ ચા અને અભિપ્રાયને દૃઢપણે વળી