________________
૭. ગુજરાતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. જીવરાજ મહેતા
૨૯મી ઓગસ્ટ ૮, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ હાર્ડિગ ૨જી નવેમ્બર ૯. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ આદમ્સ ૧૧મી જુલાઈ ૧૦. અભિનેત્રી માલાસિન્હા
૧૧મી નવેમ્બર ૧૧. શ્રી મોરારજી દેસાઈ
૨૯મી ફેબ્રુ બાજે ૧૨. એડાલફ હિટલર
૨૦મી એપ્રિલ ૧૩, મુસોલિની
૨મી જુલાઈ ૧૪. આશા પારેખ (અભિનેત્રી) ૨જી ઓકટોબર ૧૫. અભિનેતા દિલીપકુમાર - ૧૧મી ડિસેમ્બર
અંક ૨ના મિશ્ર અંકે અથવા અષ્ટકે
૧૧. આ અંકનું ચિત્રપ્રતીક સખત રીતે વાળેલી મુઠ્ઠી “a clenehed hand” અને મેંઢા ઉપર શીકરી બાંધેલા સિંહ “a muzzled ion” છે. આ અંક અપશુકનિયાળ અને કમનશીબ છે. આ અંક બીજાઓ તરફથી ગુપ્ત ક્ષય, કસોટી, સતામણ, દગો ફટકે ને વિશ્વાસઘાતની ચેતવણી આપે છે, આ અંકવાળી વ્યક્તિને જીવનમાં મહાન મુશ્કેલીઓને સામને કર પડે છે, આ લોકોએ બીજનો સાથે શાંતિ, સાવચેતી અને કુનેહથી કામ લેવું જોઈએ. તેમણે મિત્રો તથા સંબંધીઓને વિશ્વાસ ન કરે અને ઝગડાઓથી દૂર રહેવું.
૨૦. આ અંકના ચિત્રપ્રતીકમાં પાંખવાળે એક દેવદત શરણાઈ વગાડતો બતાવવામાં આવ્યા છે, અને નીચેથી એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક પ્રાર્થના માટે હાથ