________________
જોડયા હોય તેવી સ્થિતિમાં કમરમાંથી ઊઠતા બતાવ્યા છે, તેથી આ અંકને “જાગૃતિ” અને “ચૂકાદા” ને અંક કહેવામાં આવે છે જાગૃતિ અર્થ નવીન કયેય, નવીન
તઓ, નવીન જનાઓ અને કેાઈ ઉચ્ચ ધ્યેય, હેતુ કે ફરજ માટેની હાકલ થાય છે. આ અંક ભૌતિક કે દુન્યવી ગણાતો નથી. તેથી આ એક દુન્યવી સફળતા અને ભૌતિક સુખ સમૃદ્ધિ માટે શંકાસ્પદ મનાય છે.
બીજા એક મત પ્રમાણે આ અંક લેભ. કંજુસાઈ, અસ્થિર અને ઢીલુંપોચું મન, આત્મવિશ્વાસનો અભાવ, તરંગી અને મનસ્વી સ્વભાવ, સ્થળ, વિચાર, કાર્ય અને
જનામાં વારંવાર ફેરફારો અને આર્થિક નુકસાનને દ્યોતક છે.
આ અંકનો ઉપગ ભાવિ બના માટે કરવામાં આવે તો તે વ્યક્તિની જનાઓમાં વિલંબો અને વિડ્યો સૂચવે છે. આ વિદને તથા વિલંબ વ્યક્તિના માનસિક અને આધ્યાત્મિક વિકાસથી જ જીતી શકાય છે. સખત પરિશ્રમ અને દઢ નિશ્ચય બળથી તેમને સફળતા પ્રાપ્ત થાય છે.
૨૯આ અંક બીજાઓ તરફથી અક્કસાઈ બેદરકારી, અનિશ્ચિતતા, દગો, વિશ્વાસઘાત અને છેતરપિંડી દર્શાવે છે, તથા કસોટી, સતામણ, આફત, અણધાર્યા ભય અને જોખમો, અવિશ્વસનીય મિત્રો અને વિજાતીય વ્યક્તિઓ તરફથી દુઃખ, ચિંતા, શોક અને છળકપટની આગાહી કરે છે બીજા એક મતે આ એક અસ્થિર, વ્યગ્ર અને ઢીલું પડ્યું