________________
૨-અંકવાળા (૨જી, ૧૧મી, ૨૦મી ને ૨૯મીએ જમેલા) લોકો સાથે સારા સંબધો સ્થાપી શકે છે તથા સુમેળ રાખી શકે છે. તેમને માટે વિવાર, સોમવાર અને શુક્રવાર શુભ દિવસો છે. જે આ દિવસે ૨૦મી જુનથી ૨૭મી જુલાઈ સુધીના સમયમાં અને ૨, ૧૧મી, ૨૦મી કે ૨૯મી તારીખે આવતા હોય તે તે ઘણું જ ભાગ્યશાળી બને છે.
ભાગ્યશાળી રંગો –તેમના માટે આછાથી માંડીને બધી જ ઝાંપવાળા લીલા રંગે, સફેદ અને કિમ રંગ (ઝાંખો પીળો) ભાગ્યશાળી છે, તેમણે શકય હોય ત્યાં સુધી ઘેરો લાલ, કથ્થઈ આછો તથા ઘેર જાંબલી અને કાળા રંગ જેવા ઘેરા રંગોથી દૂર રહેવાની જરૂર છે.
શુકનિયાળ નંગ તથા ઝવેરાત –મતી, ચંદ્રકાન્ત મણિ અને લીલા રંગના કીમતી પથ્થર (Jade) છે. આ અંક નીચે જન્મેલી મહાન વ્યક્તિઓ
જન્મ દિન
• ૧. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન
૧૧મી ફેબ્રુઆરી ૨. મહાત્મા ગાંધી
૨જી ઓકટોબર ૩. લાલ બહાદુર શાસ્ત્રી
૨જી ઓકટોબર ૪. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ગ્લૅડસ્ટન ૨૯મી ડીસેમ્બર ૫. સ્વામીશ્રી રામકૃણ પરમહંસ ૨૦મી ફેબ્રુઆરી ૬. અંગ્રેજ લેખક થોમસ હાર્ટ ૨ જૂન