________________
જ્યાં “ર” નો અંક ભાગ્યાંક હોય છે ત્યાં તેમનો જીવનમંત્ર સેવા અને જીવનમાગ સિનગ્ધતા હોય છે આ
કો માનવતાની સેવા કરનારા, સુમેળ કરાવનારા, સમન્સ દમ સાધનારા, અને એક બીજાને નજીક લાવનારા હોય છે.
તેઓ ગૂઢવિદ્યા તરફ આકર્ષાય છે અને મંત્ર વિદ્યા, જાદુઈ વિદ્યા, હિનેટીઝમ, અધ્યાત્મવિદ્યા વગેરેના જ્ઞાતા બને છે. તેઓ સમાજના માનીતા હોય છે અને સારા ચે સમાજનું ઘર્ષણ ઘટાડનાર ઊંજણ (લુબ્રિકન્ટ) જેવા હોય છે. તેમને અભિનય, મુત્સદ્દીગીરી, રાજકારણ, મંત્રી પદ સેસમેનશીપ, વકીલાત વગેરે ધંધાઓ પ્રત્યે અકર્ષણ હોય છે. તેમને પ્રવાહી પદાર્થો સાથે ગાઢ સંબંધ હાથ છે. અને તેથી તેઓ સારા ડોકટરો, કેમિસ્ટ, ડેગિસ્ટ, દવાની દુકાનવાળા, તેલ, કેરોસીન અને ઓઈલ જેવા પ્રવાહ પદાર્થના વેપારી બની શકે છે.
આ લેકના ભાવની નબળી બાજુ પણ છે. તેઓ ચંચળ, અજંપાવાળા, અસ્થિર મનોવૃત્તિવાળા અને વધારે પડતા લાગણીશીલ હોય છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. તેમના વિચારો, કાર્યો અને જનાઓમાં સાતત્યનો અભાવ હોય છે. જે સારા અને સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થતા નથી તે તેઓ નિરાશ અને ઉદાસ બની જાય છે.
આ અંકવાળાએ અંક ૧ અને ૭ વાળા લોકો એટલે કોઈ પણ માસની ૧લી, ૭મી ૧૦મી, ૧૬મી, ૧લ્મી, ૨૫મી અને ૨૮મી તારીખેએ જ મિલાઓ સાથે તથા