________________
પ્રકરણ ૪
અંક ૨ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક
અંક ૨
આ અંક ચંદ્રનો પ્રતીક છે. ચંદ્ર બે અંકનું પ્રતિનિધિત્વ ૨જૂ કરે છે. આ અંક ૨ અને ૭ છે. અંક ૨
આંદોલન ઉત્પન્ન કરે છે, જ્યારે અંક ૭ ધન આંદોલનો ઉત્પન્ન કરે છે. અંક ૨ નો પ્રતીક અમાવાસ્યાનો ચંદ્ર મનાય છે, જ્યારે અંક ૭ ને પ્રતીક પૂર્ણિમાને ચંદ્ર મનાય છે. ચંદ્ર સાપેમતા, પંદનશીલતા, ક્ષુબ્ધતા, અસ્થિરતા ક૯પનાશીલતા, લાગણીશીલતા, ચંચળતા અને અસ્થિરતાનો દ્યોતક છે. ચંદ્ર આકાર અને રૂપને તથા તેમની વૃદ્ધિ અને ક્ષયના પણ દ્યોતક છે. તે સૂર્યના નારી જાતિના ગુણેનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ચંદ્રની સંજ્ઞા D છે.
- કોઈ પણ માસની ૨ , ૧૧મી, ૨૦ મી, અથવા ૨૯ મી તારીખે જન્મેલી વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે, પણ જો તેને જન્મ ૨૦ મી જુનથી ૨૭મી જુલાઈ સુધી માં થયો હોય તો તેમની ઉપર આ અંકની વિશેષ અસર થાય છે. - અંક ૧ અને અંક ૨ ના ગુણધર્મો એકબીજાથી વિરૂદ્ધ હોવા છતાં એકબીજાના પૂરક છે. અને તેથી તેમના તરંગો એકબીજાને સુસંગત-સુમેળમાં હોય છે. અંક ૧ વાળા