________________
હોય છે કે જેથી અવ્યવહારુ જનાઓમાં ફસાઈ ન પડે અને એકધારી, સ્થિર પ્રગતિ કરી શકે. આ લોકો સમાજમાં લોકપ્રિય હોય છે. આ અંક જીવનમાં વારંવાર ચડતી પડતી તથા સુખદુઃખ સૂચવે છે.
૫૫. આ આંક નેતૃત્વશક્તિનો થોતક છે. તેઓ બીજાઓ પર સત્તા ચલાવનારા, બુદ્ધિશાળી અને પ્રામાણિક હોય છે. ઘણી વખત તેઓ નૈતિક અને ધાર્મિક વૃત્તિવાળા પણ હોય છે. તેઓ પ્રેરણા અને ઉત્સાહ સાથે બીજાઓને સત્ય અને પ્રકાશને માર્ગ દેખાડવામાં મોખરે રહે છે. આ અંક ભાવિમાં શુભ પરિવર્તન સૂચવે છે. આ
કોએ બીજાઓના હાથા કે હોળીનું નાળિયેર બનવું નહીં, નહીં તો તેમને તેમના શ્રમનું પૂરેપૂરું ફળ મળતું નથી.
૬૪. આ અંકવાળા લોકો બીજા એની નજરે ન પડતી વસ્તુઓ કે બાબતે જોઈ કે વિચારી શકે છે. તેઓ તેમને મળેલ તક કે સમયને સારી રીતે લાભ ઉઠાવી શકે છે. મોટે ભાગે તેઓ વ્યક્તિત્વવાદમાં માનનારા હોય અને કોઈ કોઈ તો જિદગીભર અપરણિત કે કુંવારા રહે છે. તેમને વ્યાપારી કામ કરતાં ધંધાકીય કામ ( Professional work) વધારે અનુકૂળ રહે છે. સામાન્ય રીતે સાહિત્ય અને સાહિત્ય સેવા પ્રત્યે આકર્ષાય છે.
૭૩. આ અંક ડહાપણ અને શાણપણને ઘાતક છે.