________________
૧૮૪
૧૮=૯) ૯ આવશે અને નવેમ્બર ૧૯૭૧ ના (૧+૧+૧+૯ ++૧=૨૦=૨) સાર્વત્રિક માસ ૨ આવશે. આ રીતે કાઈ પશુ માસના સાર્વત્રિક માસ ચૈાષી શકાશે માસના અક તેમના ક્રમ પ્રમાણે છે, જાન્યુઆરીના અંક ૧ અને ડિસેમ્બરના અંક ૧૨ છે સાર્વત્રિક માસ ઉપર સાવ ત્રિક વષૅની અસર પડે છે, છતાંય દરેક માસને તેની અલગ બાજુ પણ હાય છે.
સાર્વત્રિક માસની વિગતા
૧. પ્રગતિ, નવા વિચાર, કમિટિએ અને નેતૃત્વ ૨. રાજકારણ, શાંતિ, સબ્રડ અને નિરીક્ષણ,
૩. આનંદ, સર્જન, મનેારજન અને પ્રવૃત્તિ.
૪. ભાવ અને સમયપત્રકા, નિયમિતતા, શક્તિ, સખત શ્રમ અને આત્મસયમ,
૫. મુમારી, ઝડપ, વેચાણુ, ઉત્સાહ અને શેરસટ્ટો. ૬. ઘર અને સામાજિક માખતા, શિક્ષણ, સ્વાસ્થ્ય, લગ્ન અને સૌદર્ય.
૭. અંતઃજ્ઞાન, સશોધન, પૃથક્કરણ, માનસિક શાંતિ, પૃથક્કરણ અને આર્થિક ખાખતામાં સુધારા કે પ્રગતિ.
૮. વૃદ્ધિ, વિકાસ, વ્યવસ્થા, એન્જિનિયરીગ, મડળીઓ, સસ્થાઓ તથા નગરપાલિકા,
૯. પૂર્ણતા, પ્રગતિ, માણસાને સમજવા તથા ખીનજરૂરી વસ્તુઓના ત્યાગ.